Home »Tirth Darshan» Swaminarayan 43th Palli Patosatav Welcome To The Muslim Brothers

શ્રી સ્વામિનારાયણ પલ્લીનો ૪૩માં પાટોત્સવ પર્વે મુસ્લીમ બંધુઓએ કર્યું સ્વાગત

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 11:52 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને કચ્છ, કાઠીયાવાડ અને ગુજરાતમાં અવિરત પરિવ્રાજક સમ વિચરણ કરીને સત્સંગ વાટિકાને ખીલવી. તેઓશ્રી પૂર્વ ગુજરાત – ઝાડીપ્રદેશ-પંચમહાલમાં મનુષ્ય સ્વરૂપે વિચરણ કર્યું ન હતું, પરંતુ પોતાના સંકલ્પ સ્વરૂપો યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા, અજોડ મૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા, નીડર સિદ્ધાન્વાદી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તેમજ નંદ સંતોએ ઝાડી પ્રદેશમાં વિચરણ કરી, અનેક મુમુક્ષુઓને શરણે લઇ સત્સંગી કર્યા. લક્ષ્મીરામ જાની, ગોઠપના કડવા ભગત, કાશીરામ દવે, રણછોડભાઈ જેવા અનેક ભક્તોએ સત્સંગ પ્રચારમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
 
આગળની સ્લાઈડમાં વાંચો સ્વામીનારાયણ પલ્લીના 43માં પાટોત્સવ પર્વે મુસ્લીમ બંધુએ કરેલા સ્વાગત વિશે...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Swaminarayan 43th Palli patosatav Welcome to the Muslim brothers
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended