Home »Tirth Darshan» The Story About Sivkhodi Temple At Jammu Kashmir

આ ગુફામાં રહે છે સાક્ષાત શિવ, અહીં સુરંગમાં આગળ જનારનું થાય છે મૃત્યુ

Dharm Desk, Ahmedabad | Feb 16, 2017, 08:00 AM IST

  • શિવખોડી ગુફા
ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભારતના જમ્મૂ-કાશમીર રાજ્યમાં ભગવાન શિવ સાથે જોડાયેલી એક એવી અનોખી જગ્યા છે, જેના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. માન્યતાઓ પ્રમાણે આ ગુફામાં સ્વયં ભગવાન શિવ નિવાસ કરે છે અને અહીં એક સુરંગ બનેલી છે જેનો બીજો છેડો અમરનાથ સુધી જાય છે. કહેવાય છે કે, કોઇપણ વ્યક્તિએ આ સુરંગમાં આગળ જવાની કોશિશ કરી છે તેઓ પાછા ફરીને આવ્યાં નથી. જમ્મૂથી લગભગ 140 કિમી દૂર ઉધમપુર નામની જગ્યાએ ભગવાન શિવની આ ચમત્કારી ગુફા સ્થિત છે, જેને શિવખોડીના નામથી ઓળખવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શિવખોડી સાથે જોડાયેલાં અન્ય myth and facts...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The story about Sivkhodi temple at Jammu Kashmir
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended