Home »Tirth Darshan» Why Going To Everyday In The Temple

દરરોજ મંદિરે જવાથી થાય છે આવા લાભ, અનેક મુશ્કેલીઓ આપમેળે થાય છે દૂર

Dharm Desk,Ahmedabad | Jun 16, 2017, 00:20 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆજકાલની ફાસ્ટ લાઈફમાં મંદિર જવા માટે અને પૂજા પાઠ કરવા માટે કોઈ વ્યક્તિ પાસે સમય નથી. આ વાત સત્ય છે કે આપણે ભગવાન પાસે આપણે મનોકામના પૂરી કરવાની આશા રાખીએ છીએ પણ બદલામાં આપણે કેમ પૂજા કરીએ છીએ? શાસ્ત્રીય માન્યતાઓ મુજબ સવારે-સાંજે મંદિર જવાનો અવશ્ય લાભ મળે છે. 
 
મંદિરમાં એવી સકારાત્મક ઊર્જા હોય છે જે આપણા શરીર સાથે મન-મસ્તિષ્કની પણ ખરાબ ઊર્જા દૂર કરે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભ પહોંચાડે છે. ઘણીવાર આપણા મોટા પૂર્વજોને કહેતા સાંભળ્યા હશે કે દરરોજ મંદિર જવું જોઈએ. ખરેખર મંદિર જવાની પરંપરાનું એક કારણ છે. જેનાં વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ..
 
આગળની સ્લાઈડમાં વાંચો શા માટે મંદિર જવું જોઈએ....
 
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Why going To Everyday In The Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended