Home »Tirth Darshan» Dilwara Jain Temples Of Mount Abu, Rajasthan Superior To The Taj Mahal

રાજસ્થાનનો તાજમહેલઃ અહીં વિષ્ણુએ લીધેલો અવતાર, નખથી બનાવી'તી ઝીલ

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 17:51 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દિલવાડા(દેલવાડા-અપભ્રંશ) જૈન મંદિર રાજસ્થાનનો તાજમહેલ પણ કહેવાય છે. દિલને સ્પર્શી જનાર આ ઔતિહાસિક ધરોહલને લોકો દિલવાડાનો અજાયબી પણ કહે છે. કહેવાય છે કે અહીં એક અવતારી પુરુષે જન્મ લીધો હતો, સ્થાનીય માન્યતાઓમાં આ અવતારને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. આ મંદિર કલાકૃતિ શિલ્પનો બેજોડ નમૂનો છે. તેને જોવા માટે લાખો લોકો દુનિયાભરમાંથી આવે છે.

ક્યાં છે આ અદભૂત મંદિર-
 
માઉન્ટ આબૂમાં બનેલું આ મંદિર દિલવાડાનું જૈન મંદિરના નામથી ઓળખાય છે. અહીં કુલ પાંચ મંદિરોનો સમૂહ જરૂર બનેલો છો પરંતુ અહીં ત્રણ ખાસ મંદિર છે. તમારી જાણ ખતાર  જણાવીએ તો આ મંદિર 48 થાંભલાઓ ઉપર ટકેલું છે. તેની સુંદરતા અને શક્શીકામને લીધે તેને રાજસ્થાનનો રાજમહેલ પણ કહેવાય છે. આ મંદિરની એક-એક દિવલ ઉપર ખૂબ જ સુંદર કારીગરી અને નક્શીકામ કરવામાં આવેલું છે, જેનો આગવો ઈતિહાસ છે. આ મંદિર સાથે જોડાયેલી અનેક કહાનીઓ અને માન્યતાઓ છે, જે ખૂબ જ અનોખી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો મંદિર સાથે જોડાયેલી અન્ય જરૂરી બાબતો....
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dilwara Jain Temples Of Mount Abu, Rajasthan superior to the Taj Mahal
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended