Home »Tirth Darshan» Bahubali2: Know Some Ancient Fact Of Kuntaldesh State Of India

બાહુબલીની દેવસેનાના કુંતલદેશના પ્રાચીન મૂળિયા મહાભારત સાથે જોડાયેલા છે

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 14:28 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હાલ બાહુબલી-2 ફિલ્મ રિલિઝ થયા પછી દરેક કેરેક્ટર લોકોમાં ફેમસ થઈ ગયા છે અને તેના ડાયલોગ દરેક વ્યક્તિના મુખ ઉપર જોવા મળી રહ્યા છે. બાહુબલી ફિલ્મમાં માહિષ્મતીના રાજા બાહુબલી અને અને કુંતલ દેશની રાજકુમારી દેવસેના વચ્ચે પ્રેમ બતાવવામાં આવ્યો છે. આ બંને રાજ્યો ભારતના પ્રાચીન રાજ્યો ગણાય છે. પ્રથમ ભાગમાં માહિષ્મતીની પૌરાણિકતા વિશે અમે જણાવ્યું હતું.આજે બાહુબલીની દેવસેનાના કુંતલ દેશ વિશેના આજે પૌરાણિક અને અર્વાચીન તથ્યો રજૂ કરીશું. પ્રાચીનકાળ એટલે મહાભારત કાળ પહેલાં જ કુંતલદેશનું અસ્તિત્વ હતું અને વિવિધ રાજાઓએ આ રાજ્ય ઉપર રાજ કર્યું હતું. આજે જાણો ભારતમાં દેવસેનાનું રાજ્ય ક્યાં આવેલું છે અને પ્રાચીનકાળમાં કયા વિસ્તારને કુંતલદેશ કહેવામાં આવતો હતો તે વિશે ખાસ તથ્યો જાણો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો દેવસેનાના રાજ્ય કુંતલ દેશ વિશે પ્રાચીન અને અર્વાચીન તથ્યો....
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bahubali2: Know Some Ancient fact of Kuntaldesh state of India
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended