Home »Tirth Darshan» 5 Worlds Most Beautiful Hindu Temples Bali And Jawa

દુનિયાના આ સૌથી સુંદર 5 હિન્દુ મંદિરો, જે ભારતમાં નહીં, છે દરિયા પાર

Dharm Deskk, Ahmedabad | Jun 16, 2017, 17:23 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે, ખાસ કરીને દક્ષિણ-પૂર્વી એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં હિન્દુ પરંપરાઓ અને મંદિરોનું ખૂબ જ મહત્વ છે. ત્યાં કેટલાક ભવ્ય અને સુંદર મંદિરો છે. અહીં સ્થિત હિન્દુ દેવી-દેવતાઓના મંદિર એટલા સુંદર છે કે તેમની ગણતરી વિશ્વના સૌથી સુંદર મંદિરોમાં કરવામાં આવે છે. આજે અમે તમને ઈન્ડોનેશિયાના એવા જ ખાસ મંદિરો વિશે જણાવી રહ્યા છીએ.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ઈન્ડોનેશિયામાં આવેલા સુંદર હિન્દુ મંદિરો વિશે...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Worlds Most Beautiful Hindu Temples Bali and jawa
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended