Home »Tirth Darshan» Know About Mahishmati Kingdom And Mahishmati King Kartvirya Arjuna Bahubali

બાહુબલીના રાજ્ય માહિષ્મતી સાથે આ 3 મહાપુરુષોનો છે ખાસ સંબંધ, જાણો હકીકત

Dharm Desk, Ahmedabad | May 27, 2017, 15:58 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃબાહુબલી-1 અને બાહુબલી-2માં જે માહિષ્મતી રાજ્યની વાત કરવામાં આવી છે તે ખૂબ જ પ્રાચીન નગરી છે. એટલું જ નહીં વિષ્ણુના અવતાર પરશુરામ અને રાવણ સાથે પણ આ નગરી સાથે સંબંધ રહ્યો છે. આજે અમે વાત કરીશું માહિષ્મતીના બાહુબલી(1000 હાથ ધરાવતા) રાજા સહસ્ત્રાર્જુન(કાર્તવીર્ય અર્જુન), રાવણ અને પરશુરામનો માહિષ્મતી રાજ્ય સાથે શો સંબંધ હતો. પુરાણોમાં કાર્તવીર્ય અર્જુન વિશે અનેક બાબતો કહેવામાં આવી છે કે તે હાથ વગરનો જનમ્યો હતો અને તેને દત્તાત્રેય ભગવાનની કૃપાથી હજાર હાથ પ્રાપ્ત કર્યા હતા સાથે જ તેની 100 રાણીઓ હતી. એવી તો અનેક બાબતો છે જે માહિષ્મતી અને કાર્તવીર્ય અર્જુન સાથે જોડાયેલી છે.

ત્રણ મહાનાયકોનો સંબંધ છે માહિષ્મતી સાથે-
 
લંકાધિપતિ રાવણ, ભગવાન પરશુરામ અને કાર્તવીર્ય અર્જુન આ ત્રણેયમાં અનેક સમાનતાઓ છે. આજે અમે તમને જણાવી રહ્યા છી એ આ ત્રણેય સાથે જોડાયેલા કિસ્સા, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. મધ્યપ્રદેશના માલવા-નિમાડ સાથે આ ત્રણેયનો ગાઢ સંબંધ હતો. મંદિરો અને પુરાતન ધાર્મિક સ્થળો માલવા-નિમાડ અને માહિષ્મતી(મહેશ્વર) રાવણ, કાર્તવીર્ય અર્જન જેને સહસ્ત્રાર્જુનના નામથી ઓળખાય છે. પરશુરામની જન્મસ્થળી જાનાપાવ પણ માલવા-નિમાડમાં જ છે અને સહસ્ત્રાર્જુનની રાજધાની પણ અહીંનું એક ખાસ પર્યટન સ્થળ છે.
 
આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરો અને વાંચો ત્રણેય યોદ્ધા વિશે જે તમે કદાચ તમે નથી જાણતા....
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about Mahishmati kingdom and Mahishmati king Kartvirya Arjuna Bahubali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended