Home »Tirth Darshan» Lord Shiva Incarnation Ashvathama Is Still Alive

આજે પણ પૃથ્વી ઉપર ભટકે છે શિવજીનો આ અંશ, અહીં રોજ કરે છે શિવપૂજા

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 13:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ 24 ફેબ્રુઆરી, શુક્રવારે મહાશિવરાત્રિ છે. શિવપુરાણમાં ભગવાન શિવના અનેક અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે અમે તમને ભગવાન શિવના એક અવતાર વિશે જણાવી રહ્યા છીએ, ધર્મ ગ્રંથો મુજબ તે અમર છે. એ અવતાર છે અશ્વત્થામા.
 
મહાભારતમાં જણાવ્યા મુજબ અશ્વત્થામા કાળ, ક્રોધ, યમ અને ભગવાન શિવના અંશાવતાર હતાં. અશ્વત્થામા ખૂબ જ વીર અને ક્રોધી સ્વભાવના યોદ્ધા હતાં.
 
અહીં દેખાય છે અશ્વત્થામા
 
મધ્ય પ્રદેશના બુરહાનપુર શહેરથી 20 કિલોમીટરના અંતરે અસીરગઢ કિલ્લો છે. આ કિલ્લામાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે. સ્થાનિકોનું કહેવું છે કે અશ્વત્થામા રોજ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા આવે છે, કેટલાક લોકો દાવો કરે છે કે તેમણે અશ્વત્થામાને જોયો હતો. પણ આ દાવાઓની સત્યતા અંગે શંકા છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અશ્વત્થામા અને આ કિલ્લા વિશે વધુ માહિતી...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lord Shiva incarnation ashvathama is still alive
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended