Home »Tirth Darshan» Know Mysterious Story Of Patal Bhuvneshwar Cave In Uttarakhand

સૃષ્ટિના અંતનું રહસ્ય છુપાયું છે આ ગુફામાં, જ્યાં વસે છે 33 કરોડ દેવી-દેવતાઓ

Dharm Desk, Ahmedabad | Jul 09, 2017, 19:06 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃમાન્યતા છે કે ઉત્તરાખંડ દેવભૂમિમાં સમસ્ત દેવી-દેવતાઓનો વાસ છે પણ આ દેવી-દેવતા ક્યાં રહે છે તે કોઈને ખબર નથી. ઉત્તરાખંડમાં આવેલું પાતાળ ભુવનેશ્વર ગુફા મંદિર એક એવું સ્થાન છે જ્યાં 33 કોટિ દેવી દેવતા રહે છે. આ ગુફાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ મળે છે, આ ગુફા વિશાળ પર્વતમાં 30 ફુટ અંદર છે. કહેવાય છે કે આ ગુફાની શોધ આદિ શંકારાચાર્યએ કરી હતી. આ ગુફામાં કેટલાક રહસ્ય છુપાયેલા છે. કહેવાય છે કે આ ગુફામાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે નિવાસ કરે છે સાથે જ તેમાં છુપાયેલું છે સૃષ્ટિના અંતનું રહસ્ય. અહીં અમે જણાવી રહ્યા છીએ પાતાળ ભુવનેશ્વર ગુફામાં છુપાયેલા રહસ્યો વિશે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ગુફામાં કયા ભગવાનના દર્શન થાય છે અને સૃષ્ટિના વિનાશ અંગે શું ભવિષ્યવાણી કરી છે...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know mysterious story of Patal Bhuvneshwar Cave in Uttarakhand
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended