Home »Tirth Darshan» Color Changing Shivling Of Rajasthan At Dholpur

1000 વર્ષ જૂનું છે આ ચમત્કારી શિવલિંગ, દિવસમાં 3વાર બદલે છે પોતાનો રંગ

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 08:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક ચમત્કારિક શિવલિંગ છે. આ શિવલિંગ અને તેની સાથે જોડાયેલાં ચમત્કાર માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ જિજ્ઞાસાનું કેન્દ્ર બની રહ્યું છે. ધૌલપુર જિલ્લામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા પર સ્થાપિત આ શિવલિંગ ખૂબ જ ખાસ છે કારણ કે, આ શિવલિંગ દિવસમાં 3 વાર રંગ બદલે છે અને સાથે જ આ શિવલિંગનો અંત કોઇ જાણી શક્યું નહીં. ઘણાં લોકોએ જમીનના ઘણાં કિમી નીચે સુધી ખોદકામ કરી આ શિવલિંગનો અંત શોધવાની કોશિશ કરી, પરંતુ આજ સુધી કોઇ સફળ થઇ શક્યું નથી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શિવલિંગ સાથે જોડાયેલી અનોખી વાતો...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Color changing shivling of Rajasthan at dholpur
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext