Home »Self Help» Bhishma Told Pandva That Keep Distance From This Five People From Mahabharata

મુસીબતમાં છેલ્લી ઘડીએ દગો આપી શકે છે આ 5 લોકો, હંમેશાં રહેજો દૂર

Dharm Desk, Ahmedabad | Apr 17, 2017, 17:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ કુરૂક્ષેત્રમાં તીરની શૈય્યા ઉપર સૂતેલાં ભીષ્મ પિતામહ પાસે રાજનીતિની શિક્ષા લેવા પહોંચ્યાં યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહે એવી વાતો જણાવી તે આજે પણ આપણાં જીવન માટે ઘણી ઉપયોગી છે. વ્યક્તિએ કેવા પ્રકારના લોકો સાથે સંબંધ બનાવવો જોઇએ અને કયા પ્રકારના લોકોથી હંમેશાં દૂર રહેવું જોઇએ, આ બધી જ બાબતો વિશે ભીષ્મે યુધિષ્ઠિરને પૂર્ણ જ્ઞાન આપ્યું હતું. આજે આ લેખમાં તમે જાણી શકો છો કે, ભીષ્મે યુધિષ્ઠિરને કેવા લોકોથી હમેશાં દૂર રહેવાની અને મિત્રતા ન કરવાનો ઉપદેશ આપ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય કેવા લોકોની મિત્રતાથી બચવું જોઇએ.....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhishma told Pandva that keep distance from this five people from Mahabharata
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended