Home »Self Help» Know The Five Things From Ramcharitmanas Which Destroy The Life

5 આદતઃ જેનાથી હંમેશાં થાય છે નુકસાન, છોડશો તો જીવનમાં મળશે ‘સુખ જ સુખ’

Dharm Desk, Ahmedabad | May 03, 2017, 17:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ જીવનને સુખદ અને સફળ બનાવવા માટે ઘણીવાતોનું ધ્યાન રાખવું પડે છે. જો મનુષ્ય અજાણ્યામાં જ કોઇ એવું કામ કરી જાય, જે તેણે ન કરવું જોઇએ તો તેણે તેનું ફળ ભોગવવું પડે છે. કઇ આદતો સારી છે અને કયા કામ કરવાથી નુકસાન જ થાય છે, તેના વિશે શ્રીરામચરિતમાનસના એક દોહામાં સમજી શકાય છે.
 
रागु रोषु इरिषा मदु मोहु,जनि जनि सपनेहुं इन्ह के बस होहु।
सकल प्रकार बिकार बिहाई,मन क्रम बचन करेहु सेवकाई।।
 
એટલે કે, રાગ (વધારે પડતો પ્રેમ), રોષ (ગુસ્સો), ઈર્ષ્યા (બળતરા), મદ (અહંકાર) અને મોહ (લગાવ)- આ પાંચ કામોથી હમેશાં નુકસાન જ પહોંચે છે. એટલે આ વસ્તુઓથી સપનામાં પણ દૂર જ રહેવું જોઇએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાંચ વાતો કઇ-કઇ છે....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
 
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the five things from Ramcharitmanas which destroy the life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended