Home »Self Help» Hanuman Can Do Impossible Work

સંસારમાં આ 6 કામ છે અશક્ય, ત્રણેય લોકમાં માત્ર હનુમાનજી કરી શકતા હતાં

Dharm Desk, Ahmedabad | Apr 09, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શિવપુરાણ મુજબ ત્રેતાયુગમાં શ્રીરામની મદદ કરવા અને દુષ્ટોનો નાશ કરવા ભગવાન શિવે વાનર જાતિમાં હનુમાનના રૂપમાં અવતાર લીધો હતો. હનુમાનજીને ભગવાન શિવનો શ્રેષ્ઠ અવતાર માનવામાં આવે છે. જ્યારે પણ શ્રીરામૃલક્ષ્મણ ઉપર કોઈ સંકટ આવ્યુ હનુમાનજીએ પોતાની બુદ્ધિ અને પરાક્રમથી તેને દૂર કર્યો હતો. વાલ્મીકિ રામાયણના ઉત્તર કાંડમાં સ્વયં ભગવાન શ્રીરામે અગસ્ત્ય મુનિને કહ્યુ હતું કે હનુમાનના પરાક્રમના કારણે જ તેમણે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી હતી.
 
હનુમાન જયંતી (11 એપ્રિલ, મંગળવાર)ના અવસર પર અમે તમને જણાવી રહ્યા છીએ હનુમાનજીના એવા ખાસ કામ જે એમ તો અશક્ય હતાં પણ માત્ર હનુમાનજી તે કાર્ય કરી શકતા હતાં.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો હનુમાનજીએ કરેલાં અશક્ય કાર્યો...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
 
  
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hanuman Can Do Impossible Work
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended