Home »Self Help» Avoid These Bad Habits Forget Success And Peace

આ 7માંથી કોઇ 1 વાત તમને બનાવશે પોતાના જ દુશ્મન, આજે જ છોડી દો

Dharm Desk, Ahmedabad | Mar 05, 2017, 13:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ દરેક વ્યક્તિને કોઈને કોઈ ટેવ હોય છે પણ કેટલીક ટેવ એવી હોય છે જેના કારણે વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ધર્મ ગ્રંથોમાં એવી 7 બાબતો જણાવવામાં આવી છે જેને મનુષ્યનો સૌથી મોટો શત્રુ માનવામાં આવી છે. જે પણ મનુષ્યમાં આ 7 પૈકી કોઈ પણ એક ટેવ હોય તો તેને હંમેશા દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આ 7 બાબતોનો ત્યાગ કરવો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય6બાબતો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Avoid these bad habits forget success and peace
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended