Home »Self Help» Devi Bhagwat Mahapuran Thoughts About Bad People

તમારા માટે દુઃખ અને પરેશાનીનું કારણ બનશે આ 7 લોકો, હંમેશાં રહેજો દૂર

Dharm Desk, Ahmedabad | Feb 27, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ દેવી ભાગવત મહાપુરાણ દેવી દુર્ગા પર આધારિત સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંથી એક છે. જેમાં દેવી ભગવતીના બધા અવતારો અને ચમત્કારો વિશે વિસ્તારમાં જણાવ્યું છે. આ મહાપુરાણમાં દેવી ભગવતીએ એવા 7 લોકો વિશે જણાવ્યું છે, જેના ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઇએ નહીં. આ 7 લોકો વ્યક્તિના જીવનમાં પરેશાની અને દુઃખનું કારણ બની શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો 7લોકો વિશે વધુ...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Devi bhagwat mahapuran thoughts about bad people
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended