Home »Self Help» If Your Want To Success In Life Then Follows This 17 Inspirational Quotes

કળિયુગના કઠોર સમયમાં મોટી સફળતા મેળવવી હોય તો અપનાવો આ 17 ટિપ્સ

Dharm Desk, Ahmedabad | Mar 16, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆપણા જીવનમાં અનેક બાબતો મહત્વ ધરાવતી હોય છે. આ બાબતોનું આપણે પાલન કરીએ કે જીવનમાં ઊતારીએ તો આપણું જ ભલું થતું હોય છે. જો તમે પણ આ કળિયુગના કઠોર સમયમાં સફળતાને પામવા માગતા હોવ તો આ 17 બાબતો ખૂબ જ મહત્વની બની રહે તેમ છે. આ એવી બાબતો છે જેને તમે વાણી, વ્યવહારમાં અપનાવીને તમારું જીવન સફળ બનાવી શકો છો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો 16 અન્ય મહત્વની બાબતો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If your want to success in life then follows this 17 inspirational quotes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended