Home »Self Help» Sadguru Jaggi Vasudev's Quotes Can Change Your Life And Make You Successful

મુશ્કેલમાં મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરી સફળ થવાના ઉપાય બતાવે છે સદગુરુ

Dharm Desk, Ahmedabad | Jan 03, 2017, 00:09 AM IST

ધર્મડેસ્ક, અમદાવાદઃ સદગુરુ જગ્ગી વાસુદેવ એક અલગ પ્રકારના આધ્યત્માતિક ગુરુ છે, તે સદગુરુના નામથી પ્રખ્યાત છે. સદગુરુ વર્તમાન સમયના દિવ્યદર્શી, માનવતાવાદી અને એક અલગ પ્રકારના આધ્યાત્મિક ગુરુ છે. તેમને આધુનિક ગુરુ કહી શકાય. આધુનિક સામાજિક અને આર્થિક બાબતો ઉપર સદગુરુની દૂરદર્શિતા અને સમજના કારણે તે કેટલાક આંતરરાષ્ટ્રીય મંચોથી લોકોને સંબોધિત કરે છે, બીબીસી, બ્લૂમબર્ગ, સીએનબીસી, સીએનએન જેવા આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલો નિયમિત રીતે તેમના ઈન્ટરવ્યુ લે છે. ભારતના પ્રમુખ સમાચાર પત્રોમાં તેમના પ્રવચન અને જીવનસૂત્ર નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે.
 
સદગુરુના પ્રવચન અને પ્રેરણાસૂત્રને જીવનમાં અપનાવી દરેક વ્યક્તિ જીવનના ગૂઢ અર્થને શોધી તેનો અનુભવ કરી શકે છે. સદગુરુ કહે છે કે તેમનો પ્રયાસ છે કે લોકો તેમની દિવ્યતાનો અનુભવ કરી તેને વ્યક્ત કરી શકે. અહીં અમે જણાવી રહ્યા છીએ સદગુરુના કેટલાક પ્રખ્યાત પ્રેરણાસૂત્ર જે જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા અપાવી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સદગુરુના અન્ય જીવન સૂત્ર...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sadguru jaggi vasudev's quotes can change your life and make you successful
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext