Home »Self Help» Pramukh Swami Maharaj Success Qoutes

ડગલે ને પગલે કામ લાગે તેવી પ્રમુખ સ્વામીએ જણાવી છે આ મહત્વની 12 વાતો

Dharm Desk, Ahmedabad | Feb 26, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃપ્રમુખ સ્વામી મહારાજ બહુ ઓછું બોલતા હતાં પણ જ્યારે પણ તે બોલતાં તેમની વાણી અને તેમના સૂત્રો હતાશ લોકોનાં જીવનમાં ઊજ્જ્વળ શ્રદ્ધાનો પ્રકાશ પાથરી દેતાં, તેમના સૂત્રોએ કેટલાયનાં જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે, અનેકના અહંકારનો પડદો ચીરીને પરમાત્માના દિવ્ય આનંદને માણવાનું સદભાગ્ય આપ્યું છે. તેમની અનુભવપૂર્ણ વાણીમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે આધ્યાત્મિક વિષયો ઉપરાંત બાળસંસ્કાર, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રધર્મ, ઘરસભા, વાણીવિવેક જેવા રોજબરોજના જીવનવ્યવહારનાં મહત્તનાં પાસાંઓ પર પણ અદ્‌ભુત માર્ગદર્શન છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન સૂત્ર.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો પ્રમુખ સ્વામી મહારાજના જીવન સૂત્રો....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pramukh swami Maharaj success qoutes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended