Home »Self Help» Ten Motivational Thought Of Gautam Budhha On Budhh Purnima

દુઃખ, ચિંતા અને મુશ્કેલીના દલદલમાંથી બહાર કાઢે છે, બુદ્ધની આ 10 વાતો

Dharm Desk, Ahmedabad | Feb 12, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ મહાત્મા બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ ભારતની શ્રમણ પરંપરામાંથી બહાર આવેલ ધર્મ અને દર્શન છે. આજે બૌદ્ધ ધર્મ દુનિયાના ચાર મોટા ધર્મોમાંથી એક છે. જેના અનુયાયીઓની સંસ્ખા દિન-પ્રતિદિન આજે પણ વધી રહી છે. અહીં જાણો ગૌતમ બુદ્ધના થોડાં વિચાર, જેને અપનાવવાથી સુખ અને શાંતિ મળે છે..
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બુદ્ધની થોડી અન્ય વાતો.
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ten motivational thought of Gautam Budhha on Budhh Purnima
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended