Home »Self Help» Mahaveer Jayanti Special Jain Digmbar Muni Story

મહાવીર જયંતી SPL: આ કારણે જૈન મુની રહે છે નિર્વસ્ત્ર, વીતાવે છે કપરું જીવન

Dharm Desk,Ahmedabad | Apr 09, 2017, 10:46 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દિગંબર જૈન મુનિઓ અને તેમનું જીવન વિશે કહેવાય છે કે તેઓ સરળ, સહજ, બાળક જેવા હોય છે, નિર્વિકાર દિગંબર જૈન મુનિને જોઈને કેટલાક વ્યક્તિના મનમાં શંકા, કુશંકા, તર્ક-વિતર્ક ઉત્પન્ન થાય છે, આજે અમે દિગંબર જૈન મુનિની વિશેષતાઓ જણાવીને તે તમામ પ્રશ્નોના ઉત્તર આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો દિગંબર જૈન મુનિ વિશે અન્ય વાતો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahaveer Jayanti Special Jain Digmbar Muni Story
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended