Home »Self Help» The Mahabharata Has Shown Four The Advantages Of Speaking Truth,

1 કામ સતત કરવાથી મળે છે 4 પ્રકારના ફાયદા, જીવશો લાંબુ અને સુખી જીવન

Dharm Desk, Ahmedabad | Mar 01, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃસાચું બોલવું એ માત્ર માણસની સારી વાત નથી. પરંતુ જીવનમાં મોટા ભાગની વસ્તુઓ હાંસલ કરવામાં ઉપયોગી છે. જે મનુષ્ય હંમેશાં સાચું બોલે છે અને હંમેશાં સત્યનો સાથ આપે છે તેમજ પોતાનાથી ગુસ્સાને દૂર રાખે છે તે વ્યક્તિ હંમેશાં સુખની પ્રાપ્તિ કરે છે. મહાભારતના આ શ્લોકમાં સાચું બોલવાથી અને ક્રોધ નહીં કરવાથી કેટલાં ફાયદાઓ થાય છે તેના વિષે માહિતી આપી છે.
 
આગળની સ્લાઈડમાં જાણો મહાભારતમાં બતાવેલા આ શ્લોકનો વિસ્તૃત રીતે અર્થ...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
 
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Mahabharata Has Shown Four The Advantages Of Speaking Truth,
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended