Home »Self Help» Do Not Go This House Where These Four Things Are Not Available

કોઇના ઘરે મહેમાન બનીને જતાં પહેલાં, 4 વસ્તુઓ હોવાની ખાતરી જરૂર કરજો

Dharm Desk, Ahmedabad | May 16, 2017, 17:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિમાં મહેમાનને દેવતા માનવામાં આવે છે. મહેમાનના આવવાની કોઇ તિથિ એટલે સમય નિશ્ચિત નથી હોતો, આ માટે તેમને અતિથિ પણ કહેવામાં આવે છે. મનુ સ્મૃતિમાં મહેમાનો સાથે સંબંધિત અનેક નિયમ અને વાતો જણાવવામાં આવી છે જેમ કે કેવા લોકોને મહેમાન ન બનાવવા જોઇએ વગેરે. મનુ સ્મૃતિમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિના ઘરમાં કોઇ 4 વાસ્તુઓ ન હોય તો ત્યાં મહેમાન બનીને ન રોકાવું જોઇએ. આજે આ લેખમાં અમે તમને એ જ જણાવી રહ્યા છીએ કે આપણે ક્યા ઘરમાં મહેમાન બનીને ન રોકાવું જોઇએ.
 
શ્લોકઃ-
 
आसनाशनशय्याभिरद्भिर्मूलफलेन वा।
नास्य कश्चिद्वसेद्गेहे शक्तितोनर्चितोअतिथिः।।
 
અર્થઃ- જે વ્યક્તિના ઘરમાં બેસવા માટે 1. આસન, 2. પેટ ભરવા માટે ભોજન, 3. આરામ કરવા માટે શૈય્યા (પલંગ) અને 4. તરસ છીપવવા માટે જળ વગેરે ન હોય, તે ઘરમાં મહેમાન બનીને ક્યારેય રોકાવું ન જોઇએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય 3વસ્તુઓ હોવા પર કેમ ત્યાં મહેમાન બનીને રોકાવું જોઇએ....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do not go this house where these four things are not available
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended