Home »Self Help» If You Want Success In Next Year Then Follow This Chanakya Niti

ચાણક્યની આ 10 નીતિનું પાલન કરશો તો, મુશ્કેલ સ્થિતિમાં પણ ટકી જશો

Dharm Desk, Ahmedabad | Feb 11, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃચાણક્યની નીતિઓનું પાલન કરવામાં આવે તો આજે પણ આપણે અનેક પરેશાનીઓથી અને નુકસાનથી બચી શકાય છે.  ચાણક્ય અર્થશાસ્ત્રના આચાર્ય હતા અને તેઓ શ્રેષ્ઠ કૂટનીતિજ્ઞા પણ હતા. ચાણક્યએ પોતાની કૂટનીતિથી એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો હતો. અહીં જાણો ચાણક્યની કેટલીક એવી જ નીતિઓ, જેનું ધ્યાન રાખવું આપણા માટે ફાયદાકારક રહે છે. આવનારા નવા વર્ષમાં તમે સફળ થવા માગતા હોવ તો અપનાવો આ નીતિઓ...
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ચાણક્યની બીજી નીતિઓ....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you want success in next year then follow this chanakya niti
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended