Home »Self Help» Chankya Neeti For Solution Of Every Problem In Life

સમય ગમે તેવો કઠોર હોય, ચાણક્યની આ 15 વાત યાદ રાખવાથી મળશે સફળતા

Dharm Desk, Ahmedabad | Mar 14, 2017, 20:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્ર અને રાજનીતિના મહાન વિદ્વાન હતા. ચાણક્યની નીતિઓના કારણે એક સામાન્ય બાળક ચંદ્રગુપ્ત અખંડ ભારતનો સમ્રાટ બન્યો હતો. ચાણક્ય તક્ષશિલામાં અર્થશાસ્ત્રના આચાર્ય હતા, તે કૂટનીતિમાં પણ નિપુણ હતાં. ચંદ્રગુપ્તને રાજા બનાવ્યા બાદ ચાણક્ય તેમના મહામંત્રી બન્યા હતાં. આચાર્ય ચાણક્યએ બતાવેલી નીતિઓનું જે વ્યક્તિ પાલન કરે છે તે હંમેશા મુશ્કેલીઓથી દૂર રહે છે. અહીં જાણો ચાણક્યની 15 નીતિઓ જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ આવી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ચાણક્યની અન્ય નીતિઓ...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chankya neeti for solution of every problem in life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended