Home »Self Help» Chanakya Niti For Man

ચાણક્ય કહે છે- આ 3 બાબતો, જે કોઇપણ સુખી પુરૂષને બનાવે છે નિરાશ+દુઃખી

Dharm Desk, Ahmedabad | Jun 19, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ આચાર્ય ચાણક્યએ એક નીતિમાં જણાવ્યું છે કે કોઇ પુરૂષ કઇ વાતોના કારણે નિરાશ થઇ શકે છે. ચાણક્યના મતે-
 
कांता-वियोग: स्वजनामानो,ऋणस्य शेष: कुनृपस्य सेवा।
दरिद्रभावो विषमा सभा ,विनाग्निना ते प्रदहन्ति कायम्।।
 
આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે કોઇપણ પુરૂષ માટે પત્નીનો વિયોગ નિરાશ કરનાર હોય છે. વિયોગ એટલે ઇચ્છા ન હોવાં છતાં પણ પત્નીથી દૂર થવું. પત્ની વિના જીવન અધૂરું રહે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બાબતો જે પુરૂષને કરી શકે છે નિરાશ.....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chanakya Niti for man
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended