Home »Self Help» Follows Some Inspirational Quotes Of Deep Trivedi

ગુણવત્તાસભર જીવન જીવી સફળતા મેળવવા અનુસરો, દીપ ત્રિવેદીની 10 વાતો

Dharm Desk, Ahmedabad | Jun 12, 2017, 17:19 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવિખ્યાત સાયકોએનાલિસ્ટ દીપ ત્રિવેદી, વ્યાપક સાયકોલોજીકલ દ્રષ્ટિકોણ ધરાવતા ઉત્કૃષ્ટ લેખક અને વક્તા છે. તેમનું લેખન મનુષ્યને પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા તરફ આગળ લઈ જવાની સાથે-સાથે જીવનની પ્રચલિક કાર્યપ્રણાલિઓ અને પદ્ધતિઓ ઉપર પ્રશ્ન પણ ઊઠાવે છે. તેમને માનવ-મન અને મસ્તિષ્કની કાર્યપદ્ધતિનું એટલું ઊંડાણપૂર્ણનું જ્ઞાન છે કે કોઈપણ ઘટના કે માનવ-જીવનના પ્રવાહનું આકલન કરવામાં સક્ષમ છે. આ કારણ છે કે તેમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકોમાંથી એક એક છે ભાગ્ય. આજે જાણો દીપ ત્રિવેદીના કેટલાક ખાસ કોટ્સ જેને અનુસરીને લોકો ચોક્કસ સફળતાની ટોચે પહોંચી શકે છે.
 
તેમના દ્વારા લખવામાં આવેલી અન્ય પુસ્તકો મૈં મન હૂં, મૈં સમય હૂં, મેરી કહાની મેરી જુબાની-કૃષ્ણ, સબકુછ સાયલોજી હૈ, બુદ્ધ કા સંપૂર્ણ જીવન વગેરે પુસ્તકો પ્રસિદ્ધ છે. માનવ-જીવનની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશ્યથી આ વિષયો ઉપર તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશ લેખનના પુસ્તક છે. તેની સાથે જ દીપ ત્રિવેદી એક સફળ બિઝનેસમેન પણ છે અને તેમની પહેલ આત્મન ઇનોવેશન પ્રાઈવેટ લિમિટેની સ્થાપના માનવ-જીવનની ઉતન્નતિના ઉત્કૃષ્ટ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો દીપ ત્રિવેદી દ્વારા બતાવેલી લાઈફ મેનેજમેન્ટ ખાસ વાતો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: follows some inspirational quotes of Deep Trivedi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended