Home »Self Help» If You Will Develap Thing Four Quality In Life Then You Will Happieast Parson In World

જીવનમાં આ 4 ગુણ અપનાવી લેશો તો હંમેશાં મળતી રહેશે સુખ-શાંતિ ને સફળતા

Dharm Desk, Ahmedabad | May 11, 2017, 18:47 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવર્તમાનમાં લોકોના જીવનમાં તણાવ અને નિરાશા સામાન્ય બાબત થઈ ગઈ છે તેની પાછળનું કારણ છે નિતિ નિયમથી ન ચાલવું. શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં કેટલાક લાભ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં એવા 4 ગુણો વિશે જણાવવામાં આવ્યું છે જેને અપનાવવાથી વ્યક્તિ જીવનની દરેક ખુશી પ્રાપ્ત કરે છે, તેના જીવનમાં પ્રગતિ થાય છે અને તે જીવનનો ભરપૂર આનંદ ઉઠાવે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તે 4 વાતો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you will develap thing four quality in life then you will happieast parson in world
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended