Home »Self Help» Follows This Five Tips In Life And Be Attraction In Peoples

તમારો વ્યવહાર વધુ સારો અને આકર્ષક બનાવવો હોય તો રોજ કરો આ 5 કામ

Dharm Desk, Ahmedabad | May 16, 2017, 16:55 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ લગાતાર કામનો તણાવ અને જીવનની પરેશાનીઓને કારણે કેટલાક લોકોના વ્યવહારમાં રુક્ષતા આવી જાય છે, જેનાથી તેઓ ઘર-પરિવાર અને સમાજમાં એકલા કે અલગ રહેવા લાગે છે. તેને કારણે ઉદાસી વધે છે અને મન અશાંત રહેવા લાગે છે. અહીં જણાવેલા પાંચ કામ કરશો તો એવી સ્થિતિઓથી બચવામાં તમને મદદ મળી શકે છે, તમારી સહનશીલતા વધશે અને બીજા લોકોમાં તમારું આકર્ષણ વધી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો એવા જ કેટલાક બીજી વાતો....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Follows This Five Tips In Life And Be Attraction In Peoples
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended