Home »Self Help» Kabir Doha To Get Success In Life

કબીરની આ 5 પંક્તિઓમાં છુપાયેલું છે, જીવનને સફળ બનાવવાનું સચોટ રહસ્ય

Dharm Desk, Ahmedabad | Jun 09, 2017, 12:40 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સંત કબીરે જીવનમાં સુખ અને સફળતા મેળવવા માટે ઘણાં સૂત્રોને પોતાના દોહામાં જણાવ્યાં છે. કબીરના દોહા ઘણાં પ્રસિદ્ધ છે અને તેમાં છુપાયેલાં સૂત્રોને અપનાવવાથી કોઇપણ વ્યક્તિ સફળ અને સુખી થઇ શકે છે. આજે કબીર જયંતીના અવસરે અહીં જાણો કબીરના પાંચ દોહા..
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કબીરના દોહા અને તેનો અર્થ.
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kabir Doha to get success in Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended