Home »Self Help» Inspirational Quotes Of Ratan Tata For Get Success

સફળતા મેળવીને તેને સતત ટકાવી રાખવા અનુસરો રતન ટાટાની 10 ટિપ્સ

Dharm Desk, Ahmedabad | Mar 17, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃરતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં મુંબઈમાં થયો હતો. તેઓ ટાટા ગ્રૂપના અધ્યક્ષ છે. ટાટા ગ્રપ ભારતમાં સૌથી મોટો બિઝનેસ સમૂહ છે. તેની સ્થાપના જમશેદજી ટાટાએ કરી હતી અને તેના પરિવારની પેઢીઓએ તેનો વિસ્તાર કર્યો. ટાટા સમૂહની ઉન્નતિમાં રતન ટાટાનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેઓ દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. જો તેમના વિચારોને અપનાવવામાં આવે તો કોઈપણ વ્યક્તિ સફળ માણસ બની શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો રતન ટાટાના એવા જ કેટલાક બીજા વિચારો....
 
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Inspirational Quotes Of Ratan Tata for get Success
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended