Home »Self Help» Chanakya Niti For Happy Life And Get Success In Life

ચાણક્યની આ 8 નીતિઓ ધ્યાન રાખશો, તો ક્યારેય નુકસાન નહીં ભોગવવું પડે!

Dharm Desk, Ahmedabad | Mar 18, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ચાણક્યની નીતિઓનું પાલન કરવામાં આવે તો આજે પણ આપણે અનેક પરેશાનીઓ અને નુકસાનથી બચી શકીએ છીએ. ચાણક્ય અર્થશાસ્ત્રના આચાર્ય હતા અને તેઓ શ્રેષ્ઠ કૂટનીતિજ્ઞ પણ હતા. ચાણક્ય પોતાની કૂટનીતિના બળે જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો હતો. અહીં જાણો ચાણક્યની કેટલીક એવી જ નીતિઓ, જેનું ધ્યાન રાખવાથી આપણને ક્યારેય નુકસાન નથી થતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ચાણક્યની કેટલીક બીજી નીતિઓ...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chanakya Niti For Happy Life And Get Success In Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended