Home »Self Help» If You Want Success In Life Everywhere Then Follows This Vidur Niti For Success In Life

આ નિયમો કઠોર છે પરંતુ તમારા જીવનમાં અપનાવશો તો ચોક્કસ સફળ થશો

Dharm Desk, Ahmedabad | Feb 27, 2017, 15:48 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહાભારતમાં વિદ્વાન વિદૂરે ઘણી નીતિઓ વિશે જણાવ્યું છે. એ નીતિઓ તે સમયમાં ઉપયોગી હતી અને આજે પણ તે મહત્વ ધરાવે છે. જો તે નીતિઓનું ધ્યાન રાખવામાં આવે, તો વ્યક્તિ કોઇપણ પરેશાનીનો ઉકેલ સરળતાથી મેળવી શકે છે. વિદૂર નીતિ પ્રમાણે આજે ચાલવામાં આવે તો દરેક વ્યક્તિને કોઈપણ કામમાં નિષ્ફળતા નહીં મળે અને પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરી શકે છે. આજે મહાભારતમાં વિદૂર દ્વારા બતાવેલી કેટલીક નીતિઓમાંથી કેટલાક ખાસ સૂત્રો દ્વારા અમે તેમની આ બાબતો રજૂ કરી રહ્યા છીએ જે તમને જીવનમાં ડગલેને પગલે કામ લાગશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય નીતિઓ વિશે.....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If You Want Success In Life Everywhere Then Follows This Vidur Niti For Success In Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended