Home »Self Help» Follows This Social And Business Success Strategy Of Lord Swaminarayan

નવા વર્ષે જીવનમાં સફળ થવા અપનાવો શ્રીસ્વામિનારાયણે કહેલી આ વાતો

Dharm Desk, Ahmedabad | Jan 02, 2017, 16:18 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયની ‘ગીતા’ એટલે ‘શિક્ષાપત્રી’ આ શિક્ષાપત્રીનું લેખન સ્વામી શ્રી સહજાનંદજીએ સંવત 1882માં કર્યું હોવાનો ઉલ્લેખ મળી આવે છે. તેમાં આશરે 212 શ્લોકોમાં વિવિધ બાબતો ઉપર પ્રકાશ પાડ્યો છે. એક રીતે આ શિક્ષાપત્રી જીવનવ્યવહાર માટે રચવામાં આવી છે.
 
તેમણે મંગલાચરણમાં જ આલેખ્યું છે કે આ શિક્ષાપત્રી તેના આશ્રિતો અને સર્વ માનવજીનના ઉત્કર્ષ માટે રચાયેલી છે. તેમણે સમગ્ર શિક્ષાપત્રીમાં ધર્મ, આચાર્યો, ગૃસ્થાશ્રમ, પત્ની, સ્ત્રીઓ વિશે, સાધુઓ અને બ્રહ્મચર્ય વિશે વગેરેના જીવન નિયોજનના નિયમો વિશે જ વાત કરી છે.
 
આજે શિક્ષાપત્રીના મુખ્ય ભાગ અહિંસા ધર્મ, નૈતિક સદ્દાચાર, સામાજિક – વ્યાવસાયિક નીતિ નીતિ વિશે ખાસ બાબતો જાણો જે બધા જ લોકો માટે ફાયદાકારક છે.....
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સામાજિક અને વ્યાવસાયિક નીતે કેવી રાખવી જોઈએ....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: follows this social and business Success strategy of lord swaminarayan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended