Home »Self Help» If You Are Alone In Your Life Then Follows This 15 Things In Life

Social Mediaની ભીસમાં એકલાં પડી ગયા હો તો અચૂક વાંચજો આ 15 વાતો

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 19:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆજકાલ ભોગદોડીવાળી જિંદગીમાં વ્યક્તિ ઘણો મૂંઝવણમાં છે. બદલાતા સમયની સાથે વ્યક્તિની અપેક્ષાઓ અને લાગણીઓ બદલાતી રહી છે જેના કારણે આજકાલ વ્યક્તિ વર્ચુઅલ લાઈફ તરફ ઢળી ગયો છે. વ્યક્તિ પોતાના પરિવાર અને પોતાના સંબંધીઓ સાથે નહીં પણ પોતાના વર્ચુઅલ મિત્રો ઉપર વધુ ભરોસો કરી રહ્યો છે. પરંતુ જ્યારે સોશિયલ મીડિયાની વર્ચુઅલ લાઈફની ભ્રમણા તૂટે છે ત્યારે વ્યક્તિ ખૂબ જ એકલો અટુલો મહેસૂસ કરે છે. તેની પાસે સોશિયલ મીડિયાના હજારો મિત્રો તેની સાથે હોય છે પરંતુ હકીકતમાં ફિઝીકલી તેને સાંત્વના આપવા માટે કોઈ જ હાજર નથી હોતું. આજકાલ દરેક ઘરમાં આ બાબતો સમસ્યા બની રહી છે. એક જ પરિવારમાં સાથે રહેતાં લોકો આજે સોશિયલ મીડિયા દ્વારા વધુ નજીક અને ફિઝીકલી સાથે હોવા છતાં અનેક માઈલ દૂર હોય છે. આજે અમે અહીં 14 એવી વાતો જણાવીશું જેના દ્વારા સોશિયલ મીડિયાની ભીંસમાં પણ વ્યક્તિ શ્રેષ્ઠ લાઈફ જીવી શકે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો 14 ખાસ નિયમો જે દરેક સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેલાં વ્યક્તિએ વાંચવા જોઈએ....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you are alone in your life then follows this 15 things in life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended