Home »Self Help» Follows This APJ Abdul Kalam Life Management Quotes For Successful Life

કઠોર સ્થિતિમાં પણ સફળતા મેળવવા અબ્દુલ કલમે અપનાવ્યા હતા આ 10 સૂત્રો

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 19:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એ આપણા માટે સફળતાની સૌથી મોટી મિસાલ ગણી શકાય છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લઈને એક મહાન વૈજ્ઞાનિક બનવાનું સપનુ જોનારા અબ્દુલ કલામે જીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરી હતી. આજે અમે અબ્દુલ કલામના કેટલાક જીવનસૂત્રોને બતાવીશું જેને અપનાવીને અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિક બન્યા અને ત્યારબાદ તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા. તેમના જીવનની સાદાઈ અને ઊંચી આકાક્ષાઓ દરેક વ્યક્તિને આકર્ષતી હોય છે. આજે જાણો તેમના જીવનસાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો અને જીવનપ્રેરક સૂત્રો...
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તેમના જીવન વિશેની કેટલીક ખાસ બાબતો અને કઠોર પરિસ્થિતિમાં લક્ષ્ય પ્રાપ્તિના સફળ સૂત્રો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Follows this APJ Abdul Kalam life management quotes for Successful life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended