Home »Self Help» For Being Always Happy Follow The Tips Of Matthieu Ricard The World's Happiest Person

આ છે દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ, જાણો કઈ વાતો અપનાવી રહે છે હંમેશાં ખુશ

Dharm Desk, Ahmedabad | Jan 11, 2017, 00:09 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆ સંસારમાં દરેક વ્યક્તિને કોઈ ન કોઈ પરેશાની જરૂર હોય છે અથવા વ્યક્તિને કોઈ વાતનું દુઃખ હોય છે. સંસારની આ બધી પરેશાનીઓ વચ્ચે એક વ્યક્તિ એવો પણ છે જે ક્યારેય દુઃખી થતો નથી. તેને આ સંસારનો સૌથી ખુશહાલ વ્યક્તિ કહી શકાય.
 
અમે વાત કરી રહ્યા છીએ મૈથ્યુ રીકાર્ડની, તેમનો જન્મ ફ્રાન્સમાં થયો હતો, તેમના પિતા એક પ્રખ્યાત દાર્શિનક હતાં અને માતા એક ચિત્રકાર. મૈથ્યુ પી.એ.ડી. કરી રહ્યા હતાં ત્યારે અચાનક જ તેમણે સંસારનો ત્યાગ કરી સાધુ બનવાનો નિર્ણય લીધો અને હિમાલય તરફ નીકળી પડ્યા. ત્યાં તે બૌદ્ધ સંત બન્યા. મૈથ્યુએ 45 વર્ષોમાં અલગ-અલગ શોધ કરી ખુશ રહેવાની અલગ-અલગ રીત વિકસિત કરી છે. અહીં અમે જણાવી રહ્યા છીએ સંસારના સૌથી ખુશહાલ વ્યક્તિએ કહેલાં ખુશ રહેવા માટેના જીવન સૂત્ર.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો હંમેશાં ખુશ રહેવા માટે મૈથ્યુના સૂત્ર
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: for being always happy follow the tips of matthieu ricard the world's happiest person
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext