Home »Self Help» These Quotes Of Gyanvatsal Muni Teaches How To Become Genius

જ્ઞાનવત્સલ સ્વામીઃ શીખો જીનિયસ બનવાની કળા, જીવનમાં મળશે શ્રેષ્ઠ પરિણામ

Ronak Shah | Dec 26, 2016, 15:18 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત સંત જ્ઞાન વત્સલ સ્વામી પોતાના પ્રવચનોમાં યુવાઓને લક્ષ્ય કરીને ઉપદેશ આપે છે. સત્યની રાહ ઉપર ચાલીને આજના સમયમાં કારકિર્દીમાં ટોચનું સ્થળ પ્રાપ્ત કરવું, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી તે અંગેના સૂત્ર તેમના પ્રવચનમાં ખાસ હોય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ જ્ઞાન વત્સલ સ્વામીના ખાસ સૂત્ર જેમાં તેમણે પોતાના કાર્યમાં શ્રેષ્ઠ પરિણામ કઈ રીતે પ્રાપ્ત કરવા તે અંગે જણાવ્યુ છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય સૂત્ર...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: These quotes of gyanvatsal muni teaches how to become genius
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext