Home »Self Help» Know Life Management Qoutes Of Gauram Budha

સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે જીવનને યોગ્ય દિશામાં વાળવા કહેલી આ ખાસ વાતો!

Dharma Desk, Ahmedabad | Apr 18, 2017, 17:01 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃભગવાન બુદ્ધ આજે તેમના જીવન અને જીવન સંદેશાઓને લીધે જગતભરમાં જાણીતા છે. ગૌતમ બુદ્ધનું સંપૂર્ણ જીવન એક બોધકથા જેવું છે. સાથે જ તેમને જગતને જીવન જીવવાના કેટલાક સૂત્રો પણ બતાવ્યા હતા. આજે તે સૂત્રોમાંથી જ કેટલાક સૂત્રોને જાણો જે તમારી જિંદગી અને વિચારો બદલી દેશે.
 
ભગવાન બુદ્ધનો પ્રાથમિક પરિચયઃ-
 
સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. ઇ.સ. પૂર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શક્યમુનિ પણ કહેવાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ગૌતમ બુદ્ધનું સક્ષિપ્ત જીવન અને તેમને ક્યારેય બોધિ પ્રાપ્ત થયેલી...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know life management qoutes of Gauram Budha
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended