Home »Self Help» As Per Garud Puran Leave These 4 Things Immediately For Happy Life

આ ચારને તરત છોડી દેવા, નહીંતર બની શકે છે મોટી મુશ્કેલીનું કારણ

Dharm Desk, Ahmedabad | Jan 10, 2017, 19:19 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મ ગ્રંથોમાં નૈતિક શિક્ષાની સાથે લાઈફ મેનેજમેન્ટના અનેક સૂત્ર છુપાયેલા છે. આ પ્રાચીન ગ્રંથોમાં જણાવવામાં આવેલા કેટલાક સૂત્ર આજના સમયમાં પણ પ્રસ્તુત છે. ગરુડ પુરાણમાં જીવન સાથે જોડાયેલા કેટલાક સૂત્ર જણાવવામાં આવ્યા છે.
 
આ ગ્રંથમાં કઈ જગ્યા અને લોકોને તરત જ છોડી દેવા જોઈએ તે અંગે પણ ઉલ્લેખ છે. અમે તમને જણાવી રહ્યા છીએ આ પુસ્તક મુજબ કેવા સ્થાન અને વ્યક્તિને તરત છોડી દેવા જોઈએ, નહીંતર તમને નુકસાન થઈ શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કયા પ્રકારના સ્થળ અથવા દેશમાં રહેવું ન જોઈએ...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: As per garud puran leave these 4 things immediately for happy life
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext