Home »Self Help» As Per Garud Puran This Are The Sign To Know If A Person Is Lying Or Not

વ્યક્તિ જૂઠું બોલે છે કે સાચું? ગરુડપુરાણમાં બતાવી છે તે સાબિત કરવાની રીત!

Dharm Desk, Ahmedabad | May 17, 2017, 16:53 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃકોઈ વ્યક્તિ જૂઠું બોલી રહ્યો છે કે સાચું તે ઓળખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. પણ જો તમે જૂઠું પકડવાની કળા જાણતા છો તો તમે જાણી શકો છો કે સામેવાળી વ્યક્તિ સાચું બોલી રહી છે કે નહી.
 
વર્તમાનમાં જૂઠું પકડવા માટે કેટલીક રીત જણાવવામાં આવે છે જેમ કે વ્યક્તિની બોડી લેન્ગવેજને પારખીને જાણવું કે તે વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે જૂઠું. હિન્દુ ધર્મગ્રંથોમા પણ સાચું અને જૂઠું જાણવાની કળા જણાવવામાં આવી છે.
 
ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને તેમનું વાહન ગરુડદેવ દ્વારા રચિત ગરૂડ પુરાણમાં 7 બાબતો જણાવવામાં આવી છે જેના મારફતે વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે જૂઠું તે જાણી શકાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કયા સંકેતોથી જાણી શકાય છે કે વ્યક્તિ જૂઠું બોલી રહી છે કે સાચું...

 (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: As Per Garud Puran This Are The Sign To Know If A Person Is Lying Or Not
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended