Home »Self Help» Mahabharata Gives 10 Mantra Of Success

જાણો 5000 વર્ષ પહેલાં મહાભારતમાં કહેલી સફળતા મેળવવાની 10 અમૂલ્ય વાતો

Dharm Desk, Ahmedabad | Dec 24, 2016, 08:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ મહાભારત એક મહાકાવ્ય છે. આ માનવ માટે શિક્ષાનું એવું અમૂલ્ય ખજાનો છે જે ક્યારેય ખાલી નથી થતો. જીવનના દરેક ક્ષેત્ર માટે તેમાં કોઈ ન કોઈ શિક્ષા અથવા બોધપાઠ ચોક્કસ છે. એવું કહેવામાં આવે છે કે મહાભારત મુખ્ય રૂપથી બે વાતો પર વધુ ભાર મૂકે છે.
 
હેલી – એ વાતો સમજો જે મનુષ્યએ કરવી જોઈએ. તેને જીવનમાં અપનાવો. બીજી – એ વાતોને પણ સમજો જે મનુષ્યએ ક્યારેય ન કરવી જોઈએ અને કાયમ દૂર રહો. પરિવાર, મિત્ર, સમાજ અને દેશ બધા માટે મહાભારત ખૂબ જ ખાસ છે. તેની શિક્ષાઓ દરેક વ્યક્તિના જીવનને સત્યની દિશા બતાવે છે. તો ચાલો જાણીએ મહાભારતના આવા જ 10 અમૂલ્ય બોધપાઠ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આ 10 અમૂલ્ય વાતો....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahabharata Gives 10 Mantra Of Success
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended