Home »Self Help» Gandhi Death Anniversary On 30 January 2017

કઠોર સમયમાંથી બહાર આવવા ગાંધીજીએ બતાવ્યા હતા આવા 20 વિચારો

Dharm Desk, Ahmedabad | Jan 30, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃમહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો અને મૃત્યુ 30 જાન્યુઆરી 1948ના રોજ થયું હતું. આજે તેમની પુણ્યતિથી છે. મહાત્મા ગાંધીના પ્રેરક વિચારો દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે અને ઘણા લોકો તેમના વિચારોનું પાલન પણ કરે છે. અહીં જાણો ગાંધીજીના કેટલાક એવા કેટલાક વિચારો, જેનાથી આપણી અનેક પરેશાનીઓ દૂર થાય છે.
 
ગાંધીજીના આ પ્રેરક વિચારોને જીવનમાં ઉતારવા ઘણીવાર કઠિન હોય છે પરંતુ ગાંધીજીએ પોતાના આ વિચારોને પોતાની જાત ઉપર પ્રયોગ કરેલો ત્યારબાદ તેમને પરિણામ કેવા આવે છે તે પણ ચકાસણી કરેલી હતી. આજે જાણો એવા જ મહત્વના પ્રેરક વિચારો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ગાંધીજીના કેટલાક ખાસ વિચારો...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhi death anniversary on 30 January 2017
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext