Home »Self Help» Life Management Quotes From Manu Smruti

આ 15 લોકો સાથે ખોટો વિવાદ કરશો, તો હાથમાં આવેલું સુખ મળી જશે ધૂળમાં

Dharm Desk, Ahmedabad | May 03, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ કેટલાક લોકો હોય છે જે નાની-નાની વાતે વિવાદ કરી લેતા હોય છે. તેઓ એમ જાણી જોઈને નથી કરતા પણ એવો જ તેમનો સ્વભાવ હોય છે. મનુસ્મૃતિ પ્રમાણે 15 લોકો એવા બતાવ્યા છે, જેમની સાથે ક્યારેય વાગ-વિવાદ ન કરવો જોઈએ. આ 15 લોકો આ પ્રકારે છે-
 
શ્લોકઃ
 
ऋत्विक्पुरोहिताचार्यैर्मातुलातिथिसंश्रितैः।
बालवृद्धातुरैर्वैधैर्ज्ञातिसम्बन्धिबांन्धवैः।।
मातापितृभ्यां यामीभिर्भ्रात्रा पुत्रेण भार्यया।
दुहित्रा दासवर्गेण विवादं समाचरेत्।।
 
એટલે કેઃ- 1-યજ્ઞ કરનાર, 2- પુરોહિત, 3- આચાર્ય, 4- અતિથિયો, 5-માતા, 6- પિતા, 7- મામા વગેરે સંબંધીઓ, 8- ભાઈઓ,9- બહેન, 11- પુત્રી, 12-પત્ની, 13- પુત્રવધુ, 14- જમાઈ તથા 15- ઘરના સેવક અર્થાત નોકરો સાથે ક્યારેય વાદ-વિવાદ ન કરવો જોઈએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લોકો સાથે કેમ કરવો જોઇએ વિવાદ...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Life management quotes from Manu smruti
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended