Home »Self Help» Vulture And Tortoise Story For Success

જ્યારે કોઈપણ લક્ષ્ય મેળવવો હોય તો સફળતા માટે ન ભૂલો આ એક ઉપાય

Dharm Desk, Ahmedabad | Apr 16, 2017, 14:53 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. કાચબો એક વાત વિચારી ને ખૂબ જ દુખી રહેતો હતો કે તે આકાશમાં ઉડી નથી શકતો. તેને મનમાં વિચારી લીધુ હતું કે જો કોઈ તેને એકવાર આકાશમાં પહોંચાડી દે તો તે પક્ષિઓ જેવી રીતે આકાશમાં ઉડીને દરેક જગ્યાએ ફરી શકે. તેને એક ગરૂડની પાસે જઈને કહ્યું કે જો તમે મને એકવાર આકાશમાં પહોંચાડશો તો, હું તમને સમુદ્રનાં દરેક રત્નો કાઢીને તમને આપી દઈશ.
 
આગળની સ્લાઈડમાં વાંચો કોઈ પણ લક્ષ્ય મેળવવા કઈ વાત ધ્યાનમાં રાખવી...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vulture And Tortoise Story For Success
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended