Home »Self Help» Cow Urine Benefits

ઘરમાં કેમ છાંટવામાં આવે છે ગૌમૂત્ર, આ માટે છે પવિત્ર જાણો સાઈન્ટિફિક કારણ

Dharm Desk, Ahmedabad | Apr 16, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ.ગાય આપણાં જીવનમાં ખૂબ વધારે ઉપયોગી છે. એટલાં માટે ગાય દ્વારા મળતી દરેક વસ્તુઓ આપણાં માટે લાભદાયી છે. ગાયનો વિવિધ પ્રકારે ઉપયોગ અને લાભ જોઈને ભારતીય સંસ્કૃતિમાં માતા તરીકેની સર્વોચ્ચ ઉપાધી આપવામાં આવી છે. ગાય પાસેથી આપણને પંચગવ્ય મળે છે. પંચગવ્ય એટલે ગાય પાસેથી મળનારી પાંચ વસ્તુઓ દૂધ, ઘી, દહીં, છાણ અને ગૌમૂત્ર. આમાંથી ગૌમૂત્ર એવી દવા છે, જેનાં પર વિજ્ઞાનની દુનિયામાં સૌથી મોટી વાત કહેવામાં આવી છે. ગૌમૂત્રનાં વિશેષ ગુણોનાં કારણે તેને અમૃત તુલ્ય કહેવામાં આવે છે અને ગૌમૂત્ર પીવું પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે.. 

यत्वगस्थिगतं पापं देहे तिष्ठïति मामके।
प्राशनात् पंचगव्यस्य दहत्व ग्रिरिवेन्धनम्॥
 
આગળની સ્લાઈડમાં વાંચો ગૌમૂત્ર સાથે જોડાયેલી ઉપયોગી જાણકારી જે અનેક ભયંકર રોગ સામે રક્ષણ આપે છે...
 
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cow Urine Benefits
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended