Home »Self Help» Chanakya Niti

ચાણત્ય નીતિ, શા માટે પત્નીનાં ખોટાં કામોની સજા પતિને ભોગવવી પડે છે?

Dharm Desk,Ahmedabad | May 03, 2017, 11:19 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. આચાર્ય ચાણક્યે એક નીતિમાં જણાવ્યું છે કે ક્યારેક બીજાની ભૂલની સજા બીજા વ્યક્તિને મળે છે. જો કોઈ દેશની જનતા ખોટું કામ કરે છે તો તેનું ફળ શાસન કર્તા અને દેશનાં રાજાને ભોગવવું પડે છે  એટલાં માટે, રાજા અને તેનાં શાસન કર્તાની જવાબદારી હોય છે કે પ્રજા અને જનતા કોઈ ખોટું કામ ન કરે.
 
અહીં વાત કોઈ સંસ્થા પર અથવા કોઈ ટીમ પર આ વાત લાગૂ થતી નથી. ટીમનાં સદસ્ય અને સંસ્થાનાં કર્મચારી ખોટાં કામ કરે તો તેને સજાનાં રૂપથી ટીમનાં લીડર અથવા સંસ્થાનાં માલિકને પરેશાનીનો સામનો કરવો પડે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો આચાર્ય ચાણક્યે કહેલી બીજી વાતો વિશે...
(તમામ ફોટાનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
 
 
 
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chanakya Niti
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended