Home »Self Help» Know Some Inspirational Quotes From Bhagavat Gita

મુશ્કેલીઓમાં ઘેરાયેલાં હોવ ત્યારે રસ્તો બતાવશે શ્રીકૃષ્ણએ બતાવેલા 10 સૂત્રો

Dharm Desk, Ahmedabad | Mar 07, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગીતા દુનિયામાં સૌથી વધુ વાંચવામાં આવતા પુસ્તકોમાંથી એક છે અને આજે જીવનની દરેક બાબતોને ગીતા સાથે જોડીને વ્યાખ્યા કરવામાં આવી રહી છે. તેના 18 અધ્યાયોમાં લગભગ 700 શ્લોકોમાં દરેક એ સમસ્યાનો ઉકેલ છે જે ક્યારેયને ક્યારેક દરેક માણસની સામે આવે છે. આજે અમે તમને ગીતાના કેટલાક શ્રેષ્ઠ સૂત્રો અને તેના સારને જણાવીશું જે તમને ડગલે ને પગલે કામ આવી શકે.
 
ગીતાના સૂત્રો બન્યા છે લાઈફ મેનેજમેન્ટના સૂત્રોઃ-
 
આજે ગીતામાં આપેલા આ લાઈફ મેનેજમેન્ટ સૂત્રોને મેનેજમેન્ટ સ્કૂલોમાં જીનવ વ્યવસ્થાપનના સૂત્રો ભણાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગીતા દુનિયાના ગણતરીના ગ્રંથોમાં સામેલ છે જે આજે પણ સૌથી વધારે વાંચવામાં આવી રહ્યો છે અને જીવનની દરેક બાજુઓ સાથે ગીતાને જોડીને વ્યાખ્યા કરવામાં આવી રહી છે. કુરૂક્ષેત્રના યુદ્ધના દ્વારે ઉભેલા કૌરવો અને પાંડવોની સેના વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું તેને ગીતા માનવામાં આવી છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ગીતાના એ લાઈફ મેનેજમેન્ટ સૂત્રો....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know some inspirational quotes from Bhagavat Gita
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended