Home »Self Help» Vidur Niti To Become Successful Person In Life

દરેક બાબતોમાં નિષ્ણાત બનવા માટે, યાદ રાખો વિદુરની આ 4 નીતિ

Dharm Desk, Ahmedabad | Feb 16, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ મહાભારતમાં વિદ્વાન વિદુરે ઘણી નીતિઓ વિશે જણાવ્યું છે. તે નીતિઓ તે સમયમાં ઉપયોગી હતી અને આજે પણ તે મહત્વ ધરાવે છે. જો તે નીતિઓનું ધ્યાન રાખવામાં આવે, તો વ્યક્તિ કોઇપણ પરેશાનીનો ઉકેલ સરળતાથી મેળવી શકે છે. વિદુરએ એવી થોડી વાતો વિશે જણાવ્યું છે, જેનું ધ્યાન રાખવાથી વ્યક્તિ કોઇપણ કામ અથવા કળામાં નિષ્ણાત બની શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય 3નીતિઓ વિશે...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vidur niti to become successful person in life
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext