Home »Jyotish »Vastu» Do This One Measure At Door For Your Home

રોજ સવારે ઘરના દરવાજે કરો 1 ઉપાય, ચારેય બાજુથી થશે ધનલક્ષ્મીની વર્ષા!

Dharm Desk, Ahmedabad | Jan 04, 2017, 00:11 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃભારતીય વાસ્તુ વિજ્ઞાન ચાઈનીઝ ફેંગશુઈ તો ઘણું મળતું ભળતું છે. આ પ્રાકૃતિક શક્તિઓને વ્યક્તિ માટે ઉપયોગી બનાવવાની એક કલાત્મક પરંપરા છે. આપણે હમેશાં આપણા વડીલોથી કે અન્ય કોઈ રીતે સાંભળતા આવ્યા છે કે ઘરમાં શું રાખવું શુભ હોય છે અને શું રાખવું અશુભ. પરંતુ આપણે આ વાતોને અનુસરતા નથી, જેનું અયોગ્ય પરિણામ પણ ભોગવવું જ પડે છે. કેટલીક વાતોનું ધ્યાન અવશ્ય રાખવું જ જોઈએ. તેને અંધવિશ્વાસ માનીને અનદેખી કરવાથી અનેક ખરાબ પરિણામ ભોગવવા પડે છે.
 
તમારા ઘરનાં મુખ્ય દરવાજાનું મુખ જે દિશામાં હોય છે તેના આધારે જો વાસ્તુનાં થોડા ઉપાયો કરવામાં આવે તો તેનાથી તમારા ઘરમાં હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર હકારાત્મક અને નકારાત્મક સિદ્ધાંતો પર જ વધારે ભાર મુકે છે. જો કોઇ ઘરમાં વાસ્તુના દોષ હશે તો ત્યા નકારાત્મક ઊર્જા વધારે પ્રમાણમાં સક્રિય હશે. આ કારણે ઘરમાં માનસિક તણાવ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ દોષોને દૂર કરવા માટે વાસ્તુનાં ઉપાયોને અપનાવવા જોઇએ. વાસ્તુશઆસ્ત્રનાં પ્રભાવથી વાતાવરણ હકારાત્મક બને છે જે ઘર માટે સુખકારી અને સમૃદ્ધિ આપે છે.
 
અહી જાણો મુખ્ય દરવાજા પાસે પાણી રાખવાથી વાસ્તુશાસ્ત્રના આધારે ક્યા લાભ થાય છે....
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do This one measure at door for your home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended