Home »Jyotish »Vastu» Vastu Tips For Clock For Bring Happiness And Prosperity In Life

ઘડિયાળને લગતી આ બાબતો ધ્યાન રાખશો તો ધીમે ધીમે ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Dharm Desk, Ahmedabad | Jan 11, 2017, 23:01 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ઘડિયાળ સમયનું પ્રતીક છે. ઘડિયાળને સમય જોવાની સાથે સજાવટની વસ્તુ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો ઘડિયાળને લગતાં વાસ્તુ નિયમ હોય છે જો તેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને જીવનમાં પ્રગતિ, પૈસા, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ ઘડિયાળને લગતાં કેટલાક વાસ્તુ ટીપ્સ જેને અપનાવાથી તમને મળશે અપાર લાભ.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ઘડિયાળથી સંબંધિત અન્ય વાસ્તુ ઉપાય....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vastu tips for clock for bring happiness and prosperity in life
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext